ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Monday, 2 July 2018

બાળકનું નામ શોધવું છે? - માતાઓ માટે ખાસંખાસ


     લો ત્યારે.... આ વિડિયો જ જોઈ લો ને ! એ જોતાં પહેલાં જેમણે એ બનાવવા ઘણી જહેમત ઊઠાવી છે - તે જામનગરના ડો. મૌલિક શાહનો આભાર માનીએ.



અને....
    ખાસ કરીને માતાઓને તરત ગમી જાય તેવા ઘણા બધા વિડિયો પણ જુઓ અને માણો 


ગુજ - મોમ ચેનલ પર જવા અહીં ક્લિક કરો

ડો. મૌલિક શાહ


અને બોનસમાં આ 'ઝાઝી' વાત !

ઓળી ઝોળી પીપળ પાન, 
ફઇ એ પાડયુ ઝાઝી નામ
અહીં .... નામોના ઢગલે ઢગલે ઢગલા...

No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?