ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Sunday, 1 July 2018

ભાષા જ્ઞાન - હળવાશથી (૫)

'અમિત' અને 'અમીત'ના અર્થમાં ઘણો બહુ મોટો ફેર પડી જાય છે.

લેક્સિકોન પરથી...
અમિત = માપેલું ન હોય તેવું, અમાપ, અપાર

અમીત = શત્રુ, ઈજા વગરનું.

[૧૦૪૪]

1 comment:

  1. અમિત = માપેલું ન હોય તેવું, અમાપ, અપાર
    અમીત = શત્રુ, ઈજા વગરનું.
    સાર્થ જોડણીને ઘણી વખત પરંપરાગત કે ચાલુ જોડણી તરીકે પણ ઓળખવામાં આવે છે. સાર્થ જોડણી એટલે સાચી જોડણી જે વર્તમાનપત્રો, પાઠ્યપુસ્તકોમાં જોવા મળે છે. એક સામાન્ય ગુજરાતી નાગરીક ગુજરાતી લખતી વખતે જે જોડણી કરે છે તે સાર્થ જોડણી.
    ઊંઝા જોડણી એટલે માત્ર લાંબો ઈ અને ટૂંકો ઉ વાપરી વિકૃત રીતે લખવામાં આવતી ગુજરાતી
    અમાપ થાય શત્રુ !

    ReplyDelete

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?