ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Sunday, 1 July 2018

મીની માશી કોને ગોતે છે?

     મીની માશી ઉંદરને ગોતે છે!  મીનીમાશીની આંખો કેવી ચકળ - વકળ થાય છે ? ઉંદર મામા કેવા ભાગે છે?   જુઓ અને મઝા માણો.
લીલો વાવટો દબાવી 'ખેલ' ચાલુ કરો. 
માઉસ ક્લિક કરી મીની માશીનું મ્યાઉં સાંભળો !
----------------
આ પ્રોજેક્ટ કોમ્પ્યુટર પર જ ચાલશે.
મોબાઈલ સાધનો પર નહીં.

No comments:

Post a comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?