ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Tuesday, 10 July 2018

કોયડો -૫ , પાણીના જગ

   પ્લાસ્ટિકના બે જગ પાણીથી ભરેલા છે. એમને પાણીથી ભરેલી એક ટાંકીમાં નાંખી દેવાના છે; અને છતાં એ પાણી ક્યા જગમાંથી આવ્યું, તે કહી શકાવું જોઈએ.


પ્રશ્ન – શી રીતે?


1 comment:

  1. જગ સાથે પાણી માં નાખી દો

    ReplyDelete

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?