અમદાવાદમાં એક સરસ સંસ્થા છે - વિચાર વલોણું પરિવાર. બાળકોમાં સર્જન શક્તિ અને વૃત્તિ ખીલે તે માટે આ પરિવાર પ્રયાસો કરે છે.
૨૦૧૭ ના માર્ચ મહિનામાં તેમણે બાળકો અને કિશોર/ કિશોરીઓ માટે વાર્તા લેખનની એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું, અને તેને ગુજરાતની શાળાઓમાંથી સરસ પ્રતિસાદ મળ્યો હતો. એમાં મળેલી ઘણી બધી રચનાઓમાંથી વીણેલી ૨૬ વાર્તાઓની એક ઈ-બુક આ પરિવારે પ્રકાશિત કરી હતી.
એની પ્રસ્તાવના ...
અને દર્શાબહેન કિકાણીનો પરિચય ...
આપણે આશા રાખીએ કે, આ બધી રચનાઓ આપણે અહીં પ્રકાશિત કરી શકીશું.
વાહ, ઘણું સરસ.
ReplyDeleteવેબગુર્જરી ઉપર બાળકોની વાર્તાઓ ઉપર નીયમીત તો નહીં પણ ઘણી કોમેન્ટસ મુકેલ છે.
ReplyDeleteઈવીદ્યાલયની ઘણાં સમયથી મુલાકાત લીધેલ છે.
આજ રોજ આ વાંચી કોમેન્ટ મુકેલ છે.
વોટ્સએપના ઘણાં મેસેજ આવે પણ બધા ફોરવર્ડ કરેલ. હાથેથી લખી ફોટો પાડતાં ન આવડે?
હાથેથી લખવાની તાલીમ બચપણમાં લીધેલ કે ઘુંટેલ એમાં કંઈક નવું તુત દાખલ થઈ ગયું છે?