ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Saturday 2 June 2018

ભાષા જ્ઞાન - હળવાશથી (૧)

       આજથી આ નવી લેખ શ્રેણી અહીં શરૂ કરતાં આનંદ થાય છે. આશય છે ...
    ગુજરાતી શબ્દો લખવામાં ઘણી ભુલ થતી હોય છે. પણ અમુક શબ્દોની જોડણી  રમત રમતમાં અને હળવાશથી યાદ રાખી શકાય છે. 


ગુજરાત વિદ્યાપીઠના 'પત્રકારિત્વ'ના ( Journalism) પ્રોફેસર શ્રી. અશ્વિન કુમાર આપણને આવા શબ્દો અને યાદ રાખવાની તરકીબો બતાવવાના છે. દર અઠવાડિયે શનિવારે એક નાનકડી આવી તરકીબ અશ્વિન ભાઈના આભાર સાથે મુકવામાં આવશે.

આજનો શબ્દ

[૧૦૫૪]

3 comments:

  1. ભાષાની મજા .. મજાની ભાષા .. વાહ

    ReplyDelete

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?