ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Tuesday 19 June 2018

અબ્રાહમ લિન્કનનો પત્ર - વિડિયો સ્વરૂપે


હવે ઈ-વિદ્યાલયના શ્રી. વિનોદ પટેલે ખબર આપી છે કે, તેમના બ્લોગ ' વિનોદ વિહાર' પર આ જ બાબત ૨૦૧૩ ઓક્ટોબર મહિનામાં તેમણે મુકી હતી.


ચાલો... ત્યાંથી મળેલ વિડિયો માણીએ .....અમલમાં મુકીએ......





No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?