ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Thursday, 12 July 2018

જોડકણાં - ૯ , જીતેન્દ્ર પાઢ

ચોરી કરવા ચાલ્યા ચોર, સોની પોળમાં થાતો શોર

સિપાહી મળ્યા સામા, બાના ભાઈ તે મામા.

મામા લાવે છુક છુક ગાડી, બાને માટે સાડી
સાડીના તો  રંગ છે પાકા, બાપના ભાઈ તે કાકા.



1 comment:

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?