ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Sunday 8 July 2018

કુંભાર

કુંભાર ( potter) નું સરસ મજાનું એનિમેશન ( .gif file )
-

    ઈન્ટરનેટ પરથી આ .gif    ફાઈલ મળી અને અહીં મુકી. ઈ-વિદ્યાલયના હિતેચ્છુ ૮૨ વર્ષના યુવાન શ્રી. વિનોદ ભાઈને એ બહુ ગમી ગઈ અને કુંભાર અને ચાકડાનો મસ્ત વિડિયો મોકલી આપ્યો - આ રહ્યો..



અને ...
    કુંભાર માટે સંસ્કૃત શબ્દ છે - 'પ્રજાપતિ'. હિન્દુ માન્યતા પ્રમાણે આખા વિશ્વનું સર્જન કરનાર 'બ્રહ્મા' છે અને તેમનું બીજું નામ 'પ્રજાપતિ' છે. 

3 comments:

  1. સુંદર..અતિ સુંદર..

    ReplyDelete
  2. એક બીજો સરસ વિડીયો
    https://youtu.be/BHDIExkBdHk

    ReplyDelete
  3. best for learning: https://www.youtube.com/watch?v=BHDIExkBdHk

    ReplyDelete

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?