ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Wednesday 4 July 2018

જોડકણાં - ૫ , જીતેન્દ્ર પાઢ

કાકાની ઘરવાળી હોય તે થાય મારી કાકી
હોંશે હોંશે શીખવાડે જે લેસન મારું બાકી.

દિવાળીમાં નાનાને ત્યાં નાખું હું મારા ધામા
મારી મમ્મીનાં ભાઈ તેને હું કહું છું મામા.

1 comment:

  1. સું દ ર જો ડ ક ણાં....
    કાકા-મામા પર ઉખાણું યાદ આવે
    કાકા કહેતા કાંઇ ન લાગે મામા કહેતા લાગે
    કેરી દરાખે કાંઇ ન લાગે આંબે જાંબુ લાગે
    શું ન લાગે ?

    ReplyDelete

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?