ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Thursday 5 July 2018

ઉનાળાનો કેવો તડકો?




1 comment:

  1. મઝાની રચના સાથે આ પણ માણો
    પરોઢનાં ઝાકળમાં તડકો
    પીગળે.
    પીગળે પીગળે પડછાયાના પ્હાડ.
    ને આંસુમાં
    ડૂબતી તરતી
    તરતી ડૂબતી
    અથડાતી ઘુમરાતીઆવે
    થોર તણી કાંટાળી લીલી વાડ.
    વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટરે બેઠુ
    ફફડે ફફડે ફફડે એની પાંખ.
    દાદાની આંખોમાં વળતી ઝાંખ.
    ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી
    આછા આછા
    અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા આછા
    ઠક્‌ ઠક્‌ ઠક્‌ ઠક્‌ અવાજમાં
    હું ફૂલ બનીને ખૂલું
    ખૂલું
    ઝાડ બનીને ઝૂલું
    ઝૂલું
    દરિયો થૈને ડૂબું
    ડૂબું
    પ્હાડ બનીને કૂદું
    કૂદું
    આભ બનીને તૂટું
    તૂટું તડકો થઈને
    વેરણછેરણ તડકો થઈને
    તડકો થઈને
    સવારના શબનમસાગરને તળિયે જઈ ને અડકું.
    મારી કર કર કોરી ધાર પીગળતી જાય.
    પીગળે પીગળે પડછાયાના પ્હાડ!લાભશંકર ઠાકર

    ReplyDelete

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?