ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Friday, 6 July 2018

બાળ રચનાઓ


     બાળવાર્તા મેળાના સમાચાર અહીં પ્રસિદ્ધ કર્યા હતા ( આ રહ્યા. )

   હવે ખબર મળી છે કે, આ વાર્તાઓ રીડ ગુજરાતી પર પ્રકાશિત થવાની છે. 

અહીં ક્લિક કરો
   રાજેશ ભાઈ અને દર્શાબહેન કિકાણી અને રીડ ગુજરાતીના સંચાલકોને આ સ્તૂત્ય અભિગમ અને અભિયાન માટે હાર્દિક અભિનંદન.

સાભાર - શ્રી. વિનોદ પટેલ, સાન ડિએગો

No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?