ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Monday, 2 July 2018

મનમોજી રાજા - જીવરામ જોશી

રાજા હતો એક

મનમોજી છેક


ચિંતા ના જરાય

સુએ અને ખાય



સવાર જ્યાં થાય

સભા ત્યાં ભરાય



લોકો બધા આવે

ગપોડાં ચલાવે.

     મજાની આ જોડકણા કથા હું દસ વર્ષથી પણ નાનો હતો ત્યારે વાંચી હતી. કોઈની પાસે સ્વ. જીવરામ જોશીની એ ચોપડી હોય તો એ આખી કથા મોકલવા વિનંતી.

No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?