ચેન્નાઈનો રમેશબાબુ પ્રજ્ઞાનંદ ૧૦ વર્ષ, ૧૧ મહિના અને ૧૯ દિવસની ઉમરનો પ્રજ્ઞાનંદ ઓર્તિસેઈ - ઈટાલી ખાતે રમાઈ રહેલી ગ્રેડાઈન ઓપન ચેસ ટુર્નામેન્ટમાં ગ્રાન્ડ માસ્ટર બન્યો છે.
આખી દુનિયામાં સૌથી નાની ઉમરે ગ્રાન્ડ માસ્ટર બનીને તેણે આવા બીજા કિશોર હોવાનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.
---
-
No comments:
Post a Comment
તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?