ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Tuesday 19 June 2018

ઈ-વિદ્યાલય બ્લોગ પર સફર કરવા માટે માર્ગદર્શન

ઈ-વિદ્યાલય પર નવા  આવતા મુલાકાતીઓ માટે.....

     આમ તો એ બહુ મુશ્કેલ કામ નથી. પણ થોડીક માહિતી આપવા આ પ્રયત્ન છે, જેથી આ બ્લોગનો પૂરેપૂરો લાભ એના વાચકને મળે.

  • આ  લોગો પર ક્લિક કરી યુ-ટ્યુબ પર ઈ-વિદ્યાલયની ચેનલ પર પહોંચી જાઓ અને ૪૫૦ થી વધારે વિડિયો જુઓ.
  •  મેનુ બાર પરની 'ટેબ' પર ક્લિક  કરી, એ વિભાગમાં પહોંચી જાઓ
  • ઈ-વિદ્યાલય અંગે તમારા વિચારો,  સૂચનો અને તમે શું  પ્રદાન કરી શકો તેમ છો - તે માટે નીચેનું ફોર્મ ભરી અમને ખબર આપો.

  • ઈ-વિદ્યાલય પર પ્રકાશિત થયેલી કોઈ પણ માહિતી પર સીધા પહોંચી જવા નીચેની સવલત વાપરો.
  • ઈમેલથી નવી સામગ્રીની ખબર મેળવવા નીચે દર્શાવેલ ફોર્મમાં તમારું ઈમેલ સરનામું અમને જણાવો.
  • ઈ-વિદ્યાલય સાથે સંકળાયેલા આ હોબી - બ્લોગની મુલાકાત લેવા નીચેના ચિત્ર પર ક્લિક કરો.
  • મેનુબારમાં 'વિભાગવાર સામગ્રી' પર ક્લિક કરી આમાંથી કોઈ પણ વિભાગ પર પ્રકાશિત થયેલ 'વિષય અનુસાર સામગ્રી' મેળવો.
  • મેનુબારમાં 'વિભાગવાર સામગ્રી' પર ક્લિક કરી આમાંથી કોઈ પણ વિભાગ પર પ્રકાશિત થયેલ 'લેખક/ તંત્રી અનુસાર' સામગ્રી મેળવો.
  • મેનુબારમાં  'હોબી લોબી' પર ક્લિક કરી આમાંથી કોઈ પણ વેબ સાઈટ પર પહોંચી જાઓ.
    ..   
  • મેનુબારમાં  'શિક્ષણ જગત' પર ક્લિક કરી આમાંથી કોઈ પણ વેબ સાઈટ પર પહોંચી જાઓ.





No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?