આજે એક સરસ સમાચાર છે !
ગુજરાતીમાં શિક્ષણ ક્ષેત્રે કામ કરતી ઘણી સરસ વેબ સાઈટો અને બ્લોગો છે. જેમ જેમ માહિતી મળતી જાય છે, તેમ તેમ આ પાનાં પર તેમની લિન્ક ઉમેરતા જઈએ છીએ.
આજે 'શબ્દ પ્રીત' વિશે ખબર પડી ...
અદભૂત કામ કર્યું છે - શ્રી. ભરત ચૌહાણ - આચાર્ય , ગુંજાર પ્રાથમિક શાળા, તા. ધંધુકા, જિ. અમદાવાદ
ભરત ભાઈને હાર્દિક અભિનંદન
ગુજરાતીમાં શિક્ષણ ક્ષેત્રે કામ કરતી ઘણી સરસ વેબ સાઈટો અને બ્લોગો છે. જેમ જેમ માહિતી મળતી જાય છે, તેમ તેમ આ પાનાં પર તેમની લિન્ક ઉમેરતા જઈએ છીએ.
આજે 'શબ્દ પ્રીત' વિશે ખબર પડી ...
અહીં ક્લિક કરો |
ભરત ભાઈને હાર્દિક અભિનંદન
બહુ જ સરસ સમાચાર
ReplyDeleteકાનો માત્રા હ્રસ્વ કે દીર્ઘના અવલંબન વગરના ભ ર ત નું ખૂબ સ ર્સ સુંદર કામ ધન્યવાદ
ReplyDelete