ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Monday, 25 June 2018

જોક-૧

નાની રિયાને મમ્મીએ સમજાવ્યું, “ભગવાન બધાની અંદર હોય.”

“મારામાં પણ હોય ?”
“હા, બધામાં હોય. તારામાં પણ હોય.”
એકવાર રિયાએ બહુ તોફાન કર્યા. મમ્મીએ ગુસ્સે થઇ રિયાને એક ઝાપટ મારી.
”તું ભગવાનને મારીશ ?!” 



No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?