ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Tuesday 10 July 2018

હરિજન આશ્રમ સાબરમતી ૧૦૦ વર્ષ પુરાં કરે છે.

     અમદાવાદમાં આવેલ સાબરમતી ગાંધી આશ્રમ ગયા વર્ષે સો વર્ષ પૂરાં કરી ૧૦૧ મા વર્ષમાં (૧૯૧૭-૨૦૧૭ )પ્રવેશ કર્યો છે . 
મહાત્મા ગાંધી ૧૯૧૫ માં સાઉથ આફ્રિકાથી આવીને સદાના માટે ભારતની આઝાદી માટે ભારતમાં રહી લડત ચલાવવાનો નિર્ણય લીધો.ગોખલેની સલાહ માનીને બે વર્ષ ભારત ભ્રમણ કરી દેશની પરિસ્થિતિની જાત માહિતી મેળવી.ત્યારબાદ અમદાવાદ આવીને સાબરમતીને કિનારે આશ્રમ સ્થાપ્યો.ભારતની આઝાદીનાં બીજ આ આશ્રમમાં જ રોપાયાં. 
     આવું ઐતિહાસિક મહત્વ ધરાવનાર આ આશ્રમ અમદાવાદ આવતા 
દેશ વિદેશના મુલાકાતીઓ માટે એક આકર્ષણ ધરાવતી સંસ્થા છે. ૨૨ મિનિટના આ વિડીયોમાં આશ્રમની એક સદીની વાતો જાણો.


સાભાર - શ્રી. વિનોદ પટેલ 

ગાંધીજીના જીવન વિશે અહીં

No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?