ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Friday, 13 July 2018

૧૮ વર્ષની સુવર્ણ ચન્દ્રક વિજેતા

  ભારતનું ગૌરવ - ૧૮ વર્ષની હીમા દાસે ઈતિહાસ સર્જ્યો.

    ૨૦ વર્ષથી નીચેનાં બાળકો/ યુવાનો માટેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આસામની હીમા દાસે ૫૧.૪૬ સેકન્ડમાં ૪૦૦ મીટર દોડીને સુવર્ણ ચન્દ્રક જીતી લીધો છે. 
ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં
આ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો





સાભાર - શ્રી. દિપક બુચ

No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?