એક ખુનીને મોતની સજા ફરમાવવામાં આવી છે. તેને ત્રણ વિકલ્પો આપવામાં આવે છે.
[contact-form][contact-field label='નામ' type='name' required='1'/][contact-field label='ઈમેલ' type='email' required='1'/][contact-field label='વેબ સાઈટ ( હોય તો )' type='url'/][contact-field label='તમારો જવાબ' type='select' options='પહેલો,બીજો,ત્રીજો'/][contact-field label='કારણ' type='textarea' required='1'/][/contact-form]
- એક રૂમમાં બળબળતી આગ છે.
- બીજા રૂમમાં પિસ્તોલ ભરેલા દસ પોલિસ શૂટ કરવા તૈયાર છે.
- ત્રીજા રૂમમાં ત્રણ વર્ષથી ભૂખ્યા દસ સિંહો છે.
પ્રશ્ન – ખુનીએ કયો રૂમ પસંદ કર્યો?
જવાબ - આવતીકાલે
Answer 3
ReplyDelete2 રૂમ કારણ કે તેમાં પિસ્તોલ જ છે પણ ગોળી એટલે કે કારતુસની સ્પસ્ટતા નથી
ReplyDeleteHi thankss for sharing this
ReplyDelete