ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Friday 29 June 2018

પરિસરનો પડકાર – ચંદ્રશેખર પંડ્યા

    ‘એન્વાયર્નમેન્ટ’ અથવા તો ‘એન્વિરોનમેન્ટ’ જેને આપણે ગુજરાતીમાં ‘પર્યાવરણ’ તરીકે ઓળખીએ છીએ તેની પરિભાષા વિવિધ પુસ્તકોમાં અલગ અલગ જોવા મળે છે. પરંતુ સમજણ પૂરતી ભાષામાં જોવા જઈએ તો કોઈ પણ મનુષ્ય કે પ્રાણી જ્યાં નિવાસ કરી રહેલ હોય તેની આસપાસ આવેલાં તમામ સજીવો કે નિર્જીવ ચીજવસ્તુઓ, પરિસ્થિતિઓ અને અસરોના સમૂહને પર્યાવરણ કહેવામાં આવે છે.




આખો લેખ અહીં વાંચો
એ લેખ ગમ્યો હોય તો એવા બાર લેખ આ રહ્યા...

No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?