ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Saturday, 30 June 2018

જોડકણાં - ૩ , જીતેન્દ્ર પાઢ

ખાતાં ખાતાં ઉધરસ ચઢે ત્યારે મને પાય પાણી
મારી પીઠે વ્હાલ કરતી, મમ્મીની બા થાય મારી નાની.

બહેન તો પરણીને સાસરે ચાલી ગઈ ને થઈ ગઈ પરાઈ કેવી
એના વરને જ્યારે હું જોઉં, ત્યારે કહું 'ઘરે આવજો બનેવી.

No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?