ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Saturday 30 June 2018

વિડિયો દ્વારા શિક્ષણ - ૩, વીરવાવ શાળા, રાજકોટ


     રાજકોટ જિલ્લાના ટંકારા તાલુકાના વીરવાવ ગામની શાળાએ શૈક્ષણિક વિડિયો બનાવવાનું અને યુ-ટ્યુબ પરથી આખા વિશ્વમાં પીરસવાનું અદભૂત કામ કર્યું છે.
આ રહી એ શાળાની વેબ સાઈટ...
આ ચિત્ર પર ક્લિક કરો
તેમણે બનાવેલા થોડા વિડિયો....

-

-

-


સાભાર - શ્રી. મનીશ પંચમતિયા


No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?