ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Saturday, 30 June 2018

કસોટી - ૩ ; પાણીની નીચે

      એક જાદુગર પાણી નીચે છ મિનીટ રહીને પ્રેક્ષકોને આહ્વાન આપે છે,  ‘કોઈ પાણી નીચે આમ રહી શકે તો ૧૦,૦૦૦ ડોલર આપીશ.’

    એક બાળકે કહ્યું ,’ હું કોઈ ખાસ સાધન વાપર્યા વગર ૧૦ મિનીટ રહી બતાવું.’


    અને એ બાળક ઈનામ જીતી ગયો.

પ્રશ્ન – શી રીતે ?


1 comment:

  1. એ બાળકે પાણી ભરેલી પતેલી માથા પર મૂકી

    ReplyDelete

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?