ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Saturday 30 June 2018

વાર્તામેળો - દર્શા બહેન કિકાણી

     અમદાવાદમાં એક સરસ સંસ્થા છે - વિચાર વલોણું પરિવાર. બાળકોમાં સર્જન શક્તિ અને વૃત્તિ ખીલે તે માટે આ પરિવાર પ્રયાસો કરે છે.
     ૨૦૧૭ ના માર્ચ મહિનામાં તેમણે બાળકો અને કિશોર/ કિશોરીઓ માટે વાર્તા લેખનની એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું, અને તેને ગુજરાતની શાળાઓમાંથી સરસ પ્રતિસાદ મળ્યો હતો. એમાં મળેલી ઘણી બધી રચનાઓમાંથી વીણેલી ૨૬ વાર્તાઓની એક ઈ-બુક આ પરિવારે પ્રકાશિત કરી હતી.


એની પ્રસ્તાવના ... 


અને દર્શાબહેન કિકાણીનો પરિચય ...
આપણે આશા રાખીએ કે, આ  બધી રચનાઓ આપણે અહીં  પ્રકાશિત કરી શકીશું. 

2 comments:

  1. વાહ, ઘણું સરસ.

    ReplyDelete
  2. વેબગુર્જરી ઉપર બાળકોની વાર્તાઓ ઉપર નીયમીત તો નહીં પણ ઘણી કોમેન્ટસ મુકેલ છે.  

    ઈવીદ્યાલયની ઘણાં સમયથી મુલાકાત લીધેલ છે.

    આજ રોજ આ વાંચી કોમેન્ટ મુકેલ છે.

    વોટ્સએપના ઘણાં મેસેજ આવે પણ બધા ફોરવર્ડ કરેલ.  હાથેથી લખી ફોટો પાડતાં ન આવડે? 

    હાથેથી લખવાની તાલીમ બચપણમાં લીધેલ કે ઘુંટેલ એમાં કંઈક નવું તુત દાખલ થઈ ગયું છે?


    ReplyDelete

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?