આ કથા માનવામાં ના આવે તેવી છે. કોઈને કહીએ તો ગપ્પું કે અફવા કહીને વાતને ઉડાડી દે તેવી છે. આજકાલ કોઈને વીસ સુધીના પણ ઘડિયા આવડતા નથી ત્યારે અમદાવાદના અક્ષયભાઈ ખત્રી સો સુધીના, હજાર સુધીના જ નહીં, સાત કે દસ આંકડાની કોઈ પણ રકમ આપો તેના ઘડિયા બોલી શકે છે. એટલું જ નહીં, પોતે વિકસાવેલી ખાસ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને થોડા દિવસમાં સો સુધીના ઘડિયા રમતાં રમતાં શીખવાડી પણ શકે છે.
અજાયબ વાત લાગી ને?
અજાયબ વાત લાગી ને?
આખી વાત અહીં ....
અહીં ક્લિક કરો |
No comments:
Post a Comment
તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?